વાંકાનેર:માટેલ કારખાનાની ઓરડીમાં મજૂરે ગળોફાંસો ખાઈ કર્યોં આપધાત

વાંકાનેર: માટેલ રોડ પર સિરેમિક્સના કારખાનામાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળેલ વિગત મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે રેડ્સન સિરામિકની મજુર ઓરડીમાં રહેતા સમયસિંગ સુખચંદ બંજારા (ઉ.૪૦ ) એ કોઈ અમ્ગ્ય કારણોસર ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો ધટના અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
