Placeholder canvas

વાંકાનેર: 🏠 મકાન વેચવાનું છે

વાંકાનેર: જડેશ્વર રોડ પર, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે આવેલ ૯ એવેન્યુ સોસાયટીમાં એક સંપૂર્ણ સુવિધાવાળું મકાન વેચવાનું છે.

સુવિધા
➡️ ૭૨ વાર જગ્યા
➡️ સ્વતંત્ર બોરવેલ
➡️ સોલાર + પી.ઓ.પી
➡️ ત્રણ બેડરૂમ હોલ કીચન
➡️ ૨૦૧૭ નું નવું બાંધકામ
➡️ દલાલ મિત્રો આવકાર્ય

🛎️ સંપર્ક :-
📱 9913062605
📱 8980808842

આ સમાચારને શેર કરો