ગુજરાત સરકાર દ્વારા ટુકમાં જ 12000 પોલીસ કોન્સ્ટેબલની ભરતી થશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2025/01/galaxy-new-ad-1-Jan.jpg)
અચીવર્સ અકેડેમી વાંકાનેર દ્રારા પોલીસ કોન્સ્ટેબલની બેચનું ખાસ આયોજન
સહુ ચાલો જીતવાને ને જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે ………
(પ્રોમોશનલ આર્ટિકલ)
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નવેમ્બર 2021માં 12000 પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીને ધ્યાનમાં રાખીને અચીવર્સ અકેડેમી વાંકાનેરમાં પોલીસ કોન્સ્ટેબલની બેચનું ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અચીવર્સ અકેડેમી વાંકાનેરમાં પોલીસ કોન્સ્ટેબલની બેચમાં ગાંધીનગરની સુ-પ્રસિધ્ધ ફેકલ્ટી દ્રારા દરેક વિદ્યાર્થીને 50 માર્કના ગ્રાઉંડની ફિજીકલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે,
વિશેષ માહિતી તથા એડમીશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. ટુક સમયમાં જ નવી બેચ શરૂ થાય છે. આ બેન્ચમાં બે દિવસ ડેમો ફ્રી…. આપવામાં આવશે…. આજે જ રજીસ્ટ્રેશન કરાવો…
નવી બેન્ચ તારીખ :- ૬સપ્ટેમ્બર ૨૦૨૧, સમય :- સવારે 8:30થી 11:00 વાગ્યે
આજેજ સંપર્ક કરો :-
8511365182, 8511635182
“ધ અચીવર્સ અકેડેમી”
અમરદીપ કોમપ્લેક્ષ ,જડેશ્વર રોડ, ગર્લ્સ હાઇસ્કૂલની સામે, વાંકાનેર, જી. મોરબી 363621
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/08/IMG-20210824-WA0004-762x1024.jpg)
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…
મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)