ખંભાળીયા: આહીર સિંહણ ગામે પહેડી મહોત્સવ યોજાયો.

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા તાલુકાના આહીર સિંહણ રોડ પર બિરાજમાન શ્રી ક્ષત્રિય સંઘાર ના ઇષ્ટદેવ શ્રી સંઘાયડા વાળા જખ્ખ ડાડા ની જગ્યા માં આજરોજ સમસ્ત સૌરાષ્ટ્ર કરછ ના સમસ્ત ક્ષત્રિય સંઘાર દ્વારા શ્રી જખ્ખ બૌતેરની પહેડી મહોત્સવ તેમજ સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું અને આ ધાર્મિક પ્રસંગનો સૌરાષ્ટ્ર કચ્છ ના ક્ષત્રિય સંઘાર સમાજના લોકોએ આનંદ થી લાભ લીધો હતો.

આ સમાચારને શેર કરો