Placeholder canvas

વાંકાનેર: રેલવે સ્ટેશન નજીકથી અજાણ્યા યુવાનની લાશ મળી

મોરબી : વાંકાનેર તાલુકાના હશનપર ગામે અને રેલવે સ્ટેશન નજીક અંદાજે 25થી 30 વર્ષના અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની સમાચાર મળતા જ થતાં

પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે વાંકાનેર ની સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. પોલીસે ઘટના સ્થળના આજુબાજુના વિસ્તારનો નિરીક્ષણ કર્યું હતું અને આ મૃતક યુવાનના વાલી વારસોની શોધવાના મેળવવા પ્રયત્નો શરૂ કર્યા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો