આવતીકાલે વાંકાનેરમાં ટાટા, અદાણી, વારી, એપીએસ સહિતની કંપની‌ના સોલાર માટે ખાસ મહા ડિસ્કાઉન્ટ ઓફરો સાથે કંપનીનો કેમ્પ યોજાશે.

વાંકાનેર વિસ્તારમાં નાગરિકોના વિજબીલ શુન્ય કરવાની નેમ સાથે કાર્યરત એવા આલમ એન્ટરપ્રાઇઝ દ્વારા ગ્રાહકોને ટાટા, અદાણી, વારી, એપીએસ સહિત દરેક કંપનીની સોલાર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે ખાસ કંપની તરફથી આવતીકાલે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કંપનીના પ્રતિનિધિ દ્વારા દરેક સોલાર સિસ્ટમ પર રેગ્યુલર ઓફરોની સાથે મહા ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવશે, જેથી સોલાર સિસ્ટમ વગાવવા ઇચ્છતા ગ્રાહકોએ આ કેમ્પની અવશ્ય મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.

તારીખ : 22/05/2025, ગુરુવાર
સમય : સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી….
સ્થળ : આલમ એન્ટરપ્રાઇઝ-ઓફિસ
કેમ્પનો લાભ લેવા માટે અવશ્ય પધારો…

આ સમાચારને શેર કરો