વાંકાનેર: પુલ દરવાજા ચોક નજીકથી આધેડનો મૃતદેહ મળ્યો
By શાહરૂખ ચૌહાણ
વાંકાનેરના પુલ દરવાજા નજીકથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હોય જે અંગે જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગતો મુજબ વાંકાનેર શહેર પુલ દરવાજા પાસે મહાવીર પાઉંભાજી નજીકથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવને પગલે પોલીસ પહોંચી હતી અને બનાવની તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મૃતક લાલજીભાઈ બુધાભાઈ ચૌહાણ (ઉ.વ.૫૦) રહે પંચાસીયા તા. વાંકાનેર હોવાનું જાણવા મળ્યું છે જોકે આધેડનું મોત ક્યાં કારણોસર થયું તે સ્પષ્ટ થયું નથી વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…