Placeholder canvas

ટંકારા: વિધાર્થિ એકતા સંગઠન બોડની પરીક્ષા આપનાર વિધાથીના ભેરૂડા બનીને મદદ માટે તૈયાર રહશે.

By Jayesh Bhatasna (Tankara)

વિધાથી એકતા સંગઠન ટંકારા બોડ ની પરીક્ષા આપનાર વિધાથી ના ભેરૂડા બની ભેગા રહશે. કેન્દ્ર પર મુજવણ કે પહોંચવાની પરેશાની કે અકસ્માત કે દુર્ઘટના માટે ઈમર્જન્સી ને ઓન લાઇન રહેશે ટીમ

આગામી બોડ પરીક્ષા 5 માર્ચ થી શરૂ થઈ રહી છે ત્યારે પહેલી વાર બોડ નુ પેપર આપતી વખતે વિધાર્થી અને વાલી મા એક ભય ને અજાણ્યા પણુ હોય જેને દુર કરવા વિધાથી એકતા સંગઠન ખડે પગે રહી તમામ જરૂરી મદદ કરશે. વિધાર્થી માટે સંગઠન દ્વારા ઈમરજન્સી મદદ પુરી પાડશે જેમાં કોઈ કેન્દ્ર ની માહિતી કે અકસ્માત. તાવ કે અન્ય સમસ્યા નુ તાત્કાલિક સમાધાન કરશે જેની માહિતી સંગઠન ના અધ્યક્ષ જયેશ ભટાસણા એ આપી હતી.

સાથે જણાવયુ હતું કે વાલી એના વાલસોયા ને રેઢા પરીક્ષા આપવા દે સંગઠન ભેરૂડા બની કેન્દ્ર બહાર પહોંચતા કરશે સાથે કોઇ પણ વિધાથી પરેશાન જણાઈ તો 8141208873 નંબર પર ફોન કરીને મદદ માટે હુકમ કરવા અંતમા જણાવ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો