Placeholder canvas

વાંકીયા થી વાંકાનેર વચ્ચે પૈસા સાથે,ચેકબુક,આધાર કાર્ડ, પાનકાર્ડ સાથેનો થેલો પડી ગયેલ છે.

વાંકાનેર : આજે સવારે 11 થી 12 વાગ્યાની વચ્ચે વાંકીયા થી વાંકાનેર મોટરસાયકલ પર આવતા માથકિયા રહીમ આહમદભાઈનો થેલો વાંકીયા થી વાંકાનેર વચ્ચે પડી ગયેલ છે.

આજે સવારે 11 વાગ્યે વાંકીયા ગામના રહેવાસી માથકીયા રહીમ અહમદભાઈ (માસ્તર) જેવો બાઈક પર વાંકાનેર આવી રહ્યા હતા ત્યારે તેમના મોટરસાયકલમાંથી એક ભૂરા કલરનો થેલો જેમાં જરૂરી ડોક્યુમેન્ટ બેંક ઓફ બરોડાની ચેકબુક અને માથકિયા ઈસ્માઈલભાઈનું આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે રૂપિયા પણ હતા જે બાઈકમાંથી વાંકીયા થી વાંકાનેર વચ્ચે સવારે 11 થી 12 વાગ્યાની વચ્ચે પડી ગયેલ છે. જે કોઈને મળે તેવો નીચેના સંપર્ક નંબર પર સંપર્ક કરે, થેલો પરત આપનારને યોગ્ય બદલો આપવામાં આવશે.

માથકીયા રહીમ અહમદભાઈ
‪મો. 76004 36448‬

આ સમાચારને શેર કરો