Placeholder canvas

વાંકાનેર:ખેરવા પાસે અલ્ટો કાર પલટી મારી ગઈ, એકને ગંભીર ઇજા

વાંકાનેર કુવાડવા રોડ પર આવેલ ખેરવા ગામ પાસે એક અલ્ટો કાર પલટી મારી જતા તેમાં રહેલા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે કુવાડવા રોડ ઉપર ઘરમાંથી પીપડી તરફ જતાં ઉન મખીના વળાંકમાં. એક અલ્ટો કાર નં.GJ-03 JC 3881 પલટી મારી જતા તેમાં રહેલી વ્યક્તિમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી એમને હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.

આ અકસ્માત થતા ત્યાંથી પસાર થતા લોકોએ પલટી મારી ગયેલ અલ્ટો કારને સીધી કરીને તેમાં રહેલ અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિને બહાર કાઢીને 108 મારફત હોસ્પિટલમાં ખસેડયો હતો.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો