Placeholder canvas

વાંકાનેર:આંબેડકર નગરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે 3130ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા મનોજભાઇ ખીમજીભાઇ ચાવડા, મનીષભાઇ મુળજીભાઇ વાધેલા, રમેશભાઇ હીરાભાઇ ઝાલા, મનોજ ઉર્ફે મુનો બાબુભાઇ વાધેલા અને દિનેશભાઇ હરીભાઇ ચાવડાને તિનપતિ રમતા પોલીસે રંગે હાથ ઝડપી લઈ રૂપિયા 3130 રોકડા જપ્ત કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો