આજે તારીક ભાલારાનો જન્મદિવસ
વાંકાનેર: આજે વાંકાનેરમાં આશિયાના સોસાયટીમાં રહેતા તારીક શેરસીયા(ભાલારા) નો જન્મદિવસ છે. તેઓ કમ્પ્યુટર, વેબ અને સાઇબર સિક્યોરિટી(Cyber Security)માં દેશ અને વિદેશમાં ખુબ મોટું નામ ધરાવે છે.
તારીક ભાલારા પોતાનું મોટું મિત્રવર્તુળ ધરાવે છે, આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના મિત્રો સગાં-સ્નેહીઓ, સંબંધીઓ તેમના મોબાઈલ નંબર 9998492987 , સોશ્યલ મીડિયા અને Skype પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કપ્તાન ગ્રુપ તરફથી તારીક ભાલારાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday