વાંકાનેર

વાંકાનેર: તરકિયા ગામે પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તરકિયા ગામે રહેતા નીતાબેન મુન્નાભાઈ બાવડીયા ઉ.34 નામના મહિલાએ ગત તા.4ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.5ના રોજ મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો