ટંકારા

ટંકારા-અમરાપર,ટોળ રોડના પુલિયા ઉપરથી ભયજનક સ્થિતિમાં પાણી વહેતું હોવાથી રસ્તો બંધ…

ટંકારા અમરાપર રોડ ઉપર મુખ્ય શમસાન પાસેના પુલિયા ઉપરથી ભયજનક સ્થિતિમાં પાણી વહેતું હોય ટંકારા મામલતદાર કેતન સખિયા ટિમ સાથે નદીએ પહોંચી પુલ બંધ કરાવ્યો છે. હાલમાં હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત ગોઠવી કોઈએ સામા કાંઠે અવરજવર ન કરવા તથા સજાગ સાવચેત રહેવા જણાવ્યું છે.

ટંકારા થી અમરાપર ટોળ કોઠારીયા ને જોડતો રોડ ઉપરથી અવર જવર કરતા રાહદારીઓ એ નોધ લેવી…

આ સમાચારને શેર કરો