ટંકારા: ગેબનશાહ પીરની દરગાહ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

By Jayesh Bhatasana Tankara. ટંકારા : ટંકારા સિતરામાની ધાર નજીક આવેલા ગેબનશાહ પીરની જગ્યાએ આજરોજ ડો.રમીઝ અમરેલીયા અને ડો.વિમલ પાટડીયા હસ્તે (શીરાઝી) હબીબમીંયા જીલાનીમીંયા સૈયદ કાદરીની દેખરેખ હેઠળ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા 20 જેટલા લોકોનુ ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને ગાદી નસીહત ગેબનશાહ પીર જગ્યાએ દવા, દુવા અને દાવતનો ત્રિવેણી સંગમ રચાયો હતો.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો