ટંકારા: મામલતદારે સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને સુવિધા-સાગવડની માહીતી મેળવી

Jayesh Bhatasana (Tankara). . . ટંકારા મામલતદાર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરી હતી જેમાં આરોગ્ય સુવિધા સાથે આકસ્મિક બનાવ સંદર્ભે જરૂરી સામગ્રી અને વર્તમાન કોરોના વોર્ડ ની માહીતી મેળવી હતી

ટંકારા ના મામલતદાર એન. પી. શુક્લ દ્વારા સરકારી હોસ્પિટલમાં સર્પ્રાઇઝ વિઝિટ કરી ઝીણવટભરી તપાસ કરી હતી જેમા હોસ્પિટલ ના ડોક્ટર ચિખલિયા દ્વારા બેડ મેડિકલ રૂમ લેબોરેટરી અને કોવિન 19 સેન્ટર સહિત ની સુવિધા અને વાકેફ કર્યા હતા અને જ્યારે હોસ્પિટલમાં આગ ના બનાવો સામે આવ્યા છે ત્યારે અહી ની હોસ્પિટલમાં અગ્નિ સામક સાધનો અને તેના ઉપયોગ વિશે તપાસ કરી હતી ત્યારે સંતોષકારક સાધનો અને સુવિધા ઉપલબ્ધ જોવા મળી હતી સાથે હોસ્પિટલમાં સ્વરછતા જોઈ વખાણ કર્યા હતા

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •