skip to content

ટંકારામાં ‘હોમગાર્ડ ડે’ ની વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી…

ટંકારા હોમગાર્ડ યુનિટ દ્વારા 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે દર્દીઓને પૌષ્ટિક બિસ્કીટ આપી તેમજ વૃક્ષારોપણ અને સાફ સફાઈ થકી સ્વચ્છતા અભિયાન લાઈફ કેર અને મિલિટ અભિયાન કરેલ છે હોમગાર્ડ યુનિટના તમામ સ્ટાફ સાથે ટંકારામાં બાઈક રેલી યોજી જાહેર જનતાને જાગુત કરી ઉજવણી કરેલ હતી.

આ સમાચારને શેર કરો