ટંકારા: હઝરત કાસમિંયાબાપુ (ર.અ.)નો શુક્રવારે ઉર્ષ

ટંકારા: આગામી તારીખ 3/6/2022 ને શુક્રવારના રોજ ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલ દરગાહ હઝરત કાસમિંયાબાપુ (ર.અ.)નો ઉર્ષ મનાવવામાં આવશે.

આ ઉર્ષના કાર્યક્રમમાં આગામી તા.3/6/2022ને શુક્રવાર, ચાંદ 3, સવાલ 1443 સાંજે 4 કલાકે ચાદર (ઇસ્માઇલભાઈના ઘરેથી), સાંજે 7 કલાકે ન્યાજ અને રાત્રે 9 કલાકે કવાલીનો કાર્યક્રમ રાખેલ છે. કવાલી અઝીમ નાજ આવી રહયા છે.

આ ઉર્ષમાં તમામ અકીદતમંદોએ હાજરી આપી જલ્સાની રોનકમાં વધારો કરવા આશીકે કાસમમિંયા ગ્રુપ-ટંકારા. દ્રારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો