Placeholder canvas

ટંકારા: નાના રામપરના VCEએ કેન્સરના દર્દીને ઘેર જઈને આયુષ્માન કાર્ડ કાઢી આપ્યું

ટંકારા: તાલુકાના નાના રામપર ગામના VCE પ્રજ્વલ દૈત્રોજાએ કેન્સર ગ્રસ્ત દર્દીને ઘરે જઈને આયુષ્માન કાર્ડ કાઢીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આરોગ્ય સારવાર માટે જરૂરી આયુષ્માન કાર્ડ દર્દીને ઘેર બેઠા મળી રહે માટે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તત્પર રહે છે. ત્યારે નાના રામપર ગામના VCE એ માનવતા દાખવીને દર્દીના ઘરે જઈને આયુષ્માન કાર્ડ કાઢી આપીને માનવતા મહેકાવી છે.

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://chat.whatsapp.com/DsNfSbxPybc5eqQoB6lb7M
આ સમાચારને શેર કરો