Placeholder canvas

ટંકારા: જીવાપર રોડ ઉપર પૈસા ભરેલ પર્સ મુળ માલિકને શોધી પરત કર્યુ…

ટંકારા ખાતે ઉમંગ મોટર ગેરેજ વાળા ડાકા રોહિતભાઈ એમના ગામે ઢળતી સાંજે જઈ રહા હતા ત્યારે જીવાપર રોડ ઉપર પૈસા ભરેલ પાકીટ એમના નજરે પડયું હતું જેમાં અગત્યના ડોક્યુમેન્ટ અને પૈસા હોય રોહિતે પ્રમાણિકતા બતાવી મુળ માલિકની શોધ આદરી હતી ત્યારે આ પાકીટ અમરાપરના શેરશિયા મુસ્તાક ગાજી અલિભાઈનુ હોય એમનો સંપર્ક કર્યો હતો અને રૂબરૂ મળીને પાકિટ પરત કરી ઈમાનદાર નાગરિક તરીકેની જવાબદારી નિભાવી હતી.

આ સમાચારને શેર કરો