આજે કોઠીના તાજુદ્દીન બાદીનો જન્મદિવસ…

આજે વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં વતની અને હાલ વડોદરામાં રહેતા તાજુદ્દીન બાદીનો જન્મદિવસ છે. તેઓ યુવા ઉદ્યોગપતિ અને મોટીવેશન સ્પીકર છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો શુભેચ્છકો, સગા સ્નેહીઓ અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર 9033977190 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

Follow Us on