Placeholder canvas

આજે એડવોકેટ તાજમીન માણસિયાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામના કાસમપરા વિસ્તારમાં રહેતા સોયબભાઈ માણસિયાના પત્ની એડવોકેટ તાજમીન એસ. માણસીયાનો જન્મદિવસ છે.

એડવોકેટ તાજમીન એસ માણસીયા છેલ્લા દોઢ વર્ષથી વાંકાનેર કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહયા છે, તેઓ વાંકાનેર કોર્ટમાં ક્રીમીનલ, રેવન્યુ, નેગોસીબલ અને ફેમીલી મેટરને લગતી પ્રેક્ટિસ કરે છે. તેઓ વાંકાનેરના એડવોકેટ અને કોર્ટમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે.આ ઉપરાંત સામાજિક લેવલે પણ તેઓના ખૂબ સારા સંબંધો . આજે તેમને તેમના મિત્રો, સગા-સ્નેહીઓ, પરિવારજનો વકીલ મિત્રો અને વડીલો તેમના મોબાઈલ નંબર 7284841583 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી એડવોકેટ તાજમીન એસ.માણસિયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો