સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક સ્પર્ધામાં દોશી કોલેજ વાંકાનેરની વિદ્યાર્થીની મધુએ ગોળા ફેંકમાં સિલ્વર મેડલ મેળવ્યો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં તા. ૫, ૬ અને ૭ ડિસેમ્બર ૨૦૨૪ નાં રોજ એથ્લેટિક સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગોળા ફેંક ઇવેન્ટમાં દોશી કોલેજની વિદ્યાર્થી ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર) એ સિલ્વર મેડલ મેળવેલ છે. આ બાબત વાંકાનેર અને શ્રી દોશી કૉલેજ વાંકાનેર માટે ખુબ જ ગૌરવસમી ઘટના છે. ઝાપડા મધુ મશરૂભાઈ અને રમત ગમતના […]
