આજે 21જૂન: વાંચો આજના દિવસનું મહત્વ અને ખાસ વાંચો: “યોગ–માત્ર વ્યાયામ નહીં, એક જીવનશૈલી” છે.

આજે શનિવાર, 21 જૂન, છે. આજના દિવસે નીચે મુજબના મહત્વપૂર્ણ દિવસો ઉજવાઈ રહ્યા છે: આજે સૌથી છેલ્લે વાંચો યોગની સંપૂર્ણ જાણકારી અને મહત્વની વાતો…. 🔴 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)આ દિવસની ઉજવણી 2015 થી દર વર્ષે 21 જૂને કરવામાં આવે છે. યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આજનો દિવસ આંતરરાષ્ટ્રીય […]

રાતીદેવળી પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

રાતીદેવળી પ્રાથમિક શાળામાં કરંજ અને લીમડાના દાતણ કરી વિશ્વ યોગ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. રાતીદેવળી પ્રાથમિક શાળામાં કરંજ અને લીમડાના દાતણ કરી વિશ્વ યોગ દિવસની શરૂઆત કરવામાં આવી :આજરોજ રાતીદેવળી પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં વિવિધ શારીરિક કસરતો , યોગિક ક્રિયાઓ, આસનો અને પ્રાણાયામ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ […]

વાંકાનેર: પંચાસીયા અને રાણેકપર પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 21 મી જૂન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય”ના નારા સાથે “વસુધેવ કુટુંબકમ માટે યોગ” અને ” હર ઘરના આંગણે યોગ” ના થીમ પર આજરોજ વાંકાનેરની પંચાસિયા પ્રાથમિક શાળા અને રાણેકપર પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સરકારશ્રીના […]

વાંકાનેર: ગાયત્રી મંદિર ખાતે શહેર ભાજપ દ્વારા વિશ્વયોગ દીવસની ઉજવણી કરવામા આવી

By શાહરૂખ ચૌહાણ -વાંકાનેરવાંકાનેર આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દીવસ નીમીતે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે અને શહેર ભાજપ દ્વારા વિશ્વયોગ દીવસની ઉજવણી કરવામા આવી હતી. વાંકાનેર : કોરોના મહામારીના સમયમાં દરેક વ્યક્તિ માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી પણ મહત્વની છે, જે યોગ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે તેવું આધુનિક વિજ્ઞાન પણ માને છે. ત્યારે વાંકાનેરમાં […]

વાંકાનેર: આજે દોશી કોલેજ દ્રારા વિશ્વ યોગ દિવસની ઓન લાઈન ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર: આજે દોશી કોલેજ દ્રારા વિશ્વ યોગ દિવસની ઓન લાઈન ઉજવણી કરવામાં આવી હતી. દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ- વાંકાનેર દ્વારા ૨૧ જૂન નિમિત્તે તારીખ ૧૯, ૨૦ અને ૨૧ જૂન ૨૦૨૧ રોજ ત્રણ દિવસની ઓન લાઈન યોગ શિબિર નું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ અને કોલેજના સ્ટાફ દ્વારા ઓન લાઈન યોગ દિવસની […]