આજે 10 ઓક્ટોબર એટલે “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ”
💮 પહેલું સુખ તે જાતે નર્યા 💮 યોગ ભગાડે રોગ 💮 તંદુરસ્ત રહો, સલામત રહો. 💮 અઠવાડિયામાં એક વાર ડીજીટલ અપવાસ કરવો “વિશ્વ આરોગ્ય સંસ્થા” તેમજ “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘ”નાં સંયુક્ત ઉપક્રમે 1992 થી દર વર્ષે 10-ઓક્ટોબરનાં દિવસને “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ જનજાગૃતીનાં કાર્યક્રમો દ્વારા મગજ અને માનસિક રોગોને લગતી બાબતો અંગેનાં કાર્યક્રમો યોજવામાં આવે […]
