વર્લ્ડકપનું સપનું તૂટતા ટિમ ઇન્ડીયા થઈ ભાવુક, જુઓ ફોટો

વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત શર્મા ભાવુક થયો. વિરાટ કોહલી હાર બાદ કેપમાં માથું છુપાવીને રડતો જોવા મળ્યો. વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ સિરાજ રડતો જોવા મળ્યો. વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ કેએલ રાહુલ ઈમોશનલ થયો. ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત ઈમોશનલ થઈ ડ્રેસિંગ રુમ તરફ પરત […]

ભારતની જીત: સેમીમાં શામીની સાત વિકેટ: ફાઈનલમાં પહોંચ્યું ભારત…

🏆 કોહલી-શ્રેયસનું શ્રેષ્ઠ પ્રદર્શન, શમીએ લીધી 7 વિકેટ🏆 ભારતે ન્યૂઝીલેન્ડને જીત માટે આપ્યો હતો 398 રનનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડ 70 રને હાર્યું, કાલે વર્લ્ડ કપ 2023માં આજે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટનો પહેલો સેમીફાઈનલ મુકાબલો રમાયો હતો. ટીમ ઈન્ડિયાએ આ વખતે વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ આ સેમીફાઈનલથી મેનચેસ્ટરમાં 2019 વર્લ્ડકપમાં […]

આજે વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલમાં પ્રવેશવાનો જંગ

રોહિત શર્માની આગેવાની હેઠળ વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાં તમામ નવ મેચ જીતી ચૂકેલું ભારત હવે ફાઈનલમાં પ્રવેશ મેળવવા માટેના જંગમાં આજે તેના ચિરપરિચિત હરિફ એવા ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ભારતને મજબુત બેટિંગ લાઈનઅપ અને ઘાતક બોલિંગને સહારે ઈતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. ICC ટ્રોફીના નોકઆઉટ મુકાબલામાં ભારત સામે અત્યાર સુધી અજેય રહેલી […]

૨૮૭ રનનું માર્જિન અથવા ૨૨ બૉલમાં ૧૫૧ રનનો ટાર્ગેટ…!!!

સેમી ફાઇનલમાં પહોંચવા પાકિસ્તાન સામે છે આ અશક્ય સમીકરણ. ૧૫ નવેમ્બરે ભારત વાનખેડેમાં કિવીઓ સામે કરી શકે છે વેરની વસૂલાત…. વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પોતાની સામે કોણ? એ પ્રશ્ને ભારતીય ટીમની ઇન્તેજારીનો ગઈ કાલે અંત આવ્યો હતો. બુધવાર, ૧૫ નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં ભારત સામે ન્યુ ઝીલૅન્ડ રમશે એ ગઈ કાલે નિશ્ચિત થઈ ગયું હતું, કારણ […]

વર્લ્ડકપ અપસેટ: અફઘાનીસ્તાનની સામે ઈંગ્લેન્ડની કારમી હાર: સ્પીન ત્રિપુટી સામે ઈંગ્લીશ બેટરો ઢેર

અફઘાનીસ્તાન સામે ઈંગ્લેન્ડનો પ્રથમ પરાજય: પોઈન્ટ ટેબલમાં પણ ઉલટફેર: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા જેવી ટીમો પણ પાછળ ભારતમાં રમાય રહેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનાં સૌ પ્રથમ અપસેટમાં અફઘાનીસ્તાન સામે ગત વખતથી વિશ્વ ચેમ્પીયન ઈંગ્લેન્ડનો કારમો પરાજય થયો છે.આ સાથે ઈંગ્લેન્ડના નામે એક નવો કમનસીબ રેકોર્ડ બન્યો છે. ટેસ્ટ ક્રિકેટ રમતા તમામ દેશો સામે પરાજય વેઠનાર ક્રિકેટ વિશ્વની એકમાત્ર […]

આજે નમો સ્ટેડિયમમાં વર્લ્ડકપની ઓપનિંગ મેચ રમાશે.

આજે નમો સ્ટેડિયમમાં વર્લ્ડકપની ઓપનિંગ મેચઆજે નમો સ્ટેડિયમમાં વર્લ્ડકપની ઓપનિંગ મેચ રમાશે.ગત વખતની ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનરઅપ ન્યુઝીલેન્ડ વચ્ચે બપોરે 2 વાગ્યાથી મુકાબલો જામશે.આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા ફેરફારો થયા છે. સૌથી ખાસ વાત તો એ છે કે પહેલી વખત સંપૂર્ણ વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલાં 2011માં ટુર્નામેન્ટ ભારતમાં થઈ હતી, પરંતુ સંયુક્ત હોસ્ટમાં […]

આવતીકાલથી વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત…

ભારતમાં આવતીકાલથી ક્રિકેટનાં મહાકુંભ વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા ફેરફારો થયા છે. સૌથી ખાસ વાત તો એ છે કે પહેલી વખત સંપૂર્ણ વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલાં 2011માં ટુર્નામેન્ટ ભારતમાં થઈ હતી, પરંતુ સંયુક્ત હોસ્ટમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ હતા. ભારતની યજમાનીમાં આ વખતે વર્લ્ડ […]