વોટ્સએપમાં મુસ્લિમ સમાજ વિરોધની પોસ્ટ કારનાર ભુજના ડૉ.આનંદ ચૌધરી સામે પગલા લેવાની માંગ

વોટ્સએપ ગૃપમાં બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાય એવી પોસ્ટ નાખવા બદલ ભુજના ડોક્ટર આનંદ ચૌધરી સામે પગલા લેવા અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતી દ્વારા પશ્ચિમ કરછ એસ.પી.ને રજૂઆત કરીને કાયદેસરના પગલાં લેવાની લેખિતમાં માંગ કરવામાં આવી છે. અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખ હાજી ઈબ્રાહીમ હાલેપોત્રાએ કરછ પોલિસવડાને સંબોધીને કરાયેલ અરજીમા જણાવ્યું હતુ […]

કોન બનેગા કરોડપતિના નામે ચાલતા વોટ્સએપ ગ્રુપથી લોકોને સાવચેત રહેવાની SPની અપીલ

મોરબી જિલ્લા પોલોસ વડાએ નવતર પ્રકારના સાઇબર ક્રાઈમથી લોકોને સચેત રહેવાની અપીલ કરી મોરબી : ટીવી શો કોન બનેગા કરોડપતિનો ગેમ શોની ભારે લોકપ્રિયતાને પગલે કેટલાક લેભાગુ તત્વોએ નવતર પ્રકારનો સાઇબર ક્રાઈમ કરીને લોકોને છેતરી રહ્યા છે. જેમાં લેભાગુ તત્વો આ પ્રકારના વોટ્સએપ ગ્રુપ બનાવીને લોકીને તેમાં એડ કરીને ઠગાઈ કરતા હોવાનું સાઇબર સેલના ધ્યાને […]