સગાઈ બાદ છોકરો-છોકરી ભાગી જતા વેવાઈ-વેવાણ બાખડ્યા..!!
વાંકાનેર :શહેરના નવાપરા વિસ્તારમાં દીકરા-દીકરીની સગાઈ બાદ દીકરીપક્ષ દ્વારા લગ્ન ન કરવામાં આવતા હોવાથી છોકરો-છોકરી ભાગી જતા વેવાઈ-વેવાઈ બાખડી પડ્યા હતા અને દીકરી પક્ષના લોકોએ દીકરાપક્ષના વેવાણને પાવડાના હાથા વડે માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મળેલી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા હંસાબેન બલુભાઇ ભોજવીયાએ આરોપી લાભુભાઇ બીજલભાઇ, કંચનબેન લાભુભાઇ, વજીબેન બીજલભાઇ તથા […]
