વાંકાનેર: નવા કણકોટમાં ‘અહી રસ્તેથી નહી ચાલવાનું’ કહી યુવકનો ફરિયાદી પર હુમલો…

વાંકાનેર: નવા કણકોટ ગામે રેતીની ગાડી ખાલી કરવાનું કહેતા આધેડ પર યુવકે ઘાતકી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે. પોલીસ મથકે મળેલ માહિતી મુજબ ફરિયાદી મોહનભાઇ માવજીભાઇ ગામોટે આરોપી યાકુબ હાજીભાઇ શેરસીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, નવા કણકોટ ગામે શેરી પાસે તા.૨૩/૦૮/૨૦૨૨ […]

અગિયાર વર્ષ બાદ પણ પ્લોટ ન મળતા આમ આદમી પાર્ટી દ્વારા ટી.ડી.ઓ.ને આવેદન આપ્યું

વાંકાનેર : આજ રોજ આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા વાંકાનેર તાલુકાના વાંકીયા ગામના રમેશભાઈ સોલંકીને 11 વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત ના મુખ્ય મંત્રી હતા ત્યારે ઘરવિહોણા લોકોને પ્લોટ ફાળવવામાં આવેલ હતા તે અંતર્ગત રમેશભાઈ સોલંકીને ૨૦૧૧ માં પ્લોટ ફાળવવા હુકમ કરવામાં આવેલ હતો. ત્યારબાદ આજ દિન સુધી અરજદાર એ તાલુકા પંચાયત કચેરીને ધક્કાઓ […]

મોરબી અને વાંકાનેરમાં બાયોડિઝલના 3 પંપ પુરવઠા તંત્રએ સિઝ કર્યા

રાજ્યભરમાં મંજૂરી વગર ધમધમતા બાયોડિઝલના પંપ ઉપર ધોસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે મોરબી અને વાંકાનેરમાં પણ પુરવઠા વિભાગ દ્વારા 3 પંપ ઉપર દરોડા પાડીને રૂ.19.65 લાખનો બાયોડીઝલનો જથ્થો સિઝ કર્યો છે. મોરબી જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પટેલ, નાયબ મામલતદાર પાલિયા સહિતની પુરવઠા ટિમ દ્વારા સ્થાનિક મામલતદારને સાથે રાખી આજે ગેરકાયદેસર રીતે ધમધમતા બાયોડીઝલના પંપ […]

મોરબી: અશોકભાઈ વૃજલાલ કારીયાનું દુઃખદ અવસાન

મોરબી : વાઘપરા શેરી નં 7 ના રહેવાસી જેકીભાઈ કારીયાના પિતાશ્રી, હેત જેકીભાઈ કારીયાના દાદાશ્રી અને વાંકાનેરવાળા દિલીપભાઈ, રાજુભાઈ (વિજય હોટલ, ફાટક) , વિજયભાઇ (વિજય હોટલ,ગોકુલ નગર), ઘનશ્યામભાઈ, યોગેશભાઈ, મુન્નાભાઈ (બાબા રામદેવ મંડપ)ના મોટા ભાઈ અશોકભાઈ વૃજલાલ કારીયાનું ગત તા: 18 ના અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઈને સદગતનું ટેલીફૉનિક બેસણું તા.21 ને સોમવારે સાંજના […]

વાંકાનેર: માહિકાથી હોલમઢનો રસ્તો બનાવવાની અશ્વિન મેઘાણીની રજુઆત

વાંકાનેર: મહીકા થી હોલમઢ જવાનો રસ્તો વર્ષો પહેલા બન્યો હતો, જે આ વર્ષના ભારે વરસાદના કારણે સંપૂર્ણ ધોવાઈ ગયો હોવાથી નવો બનાવવાની એપીએમસીના વાઇસ ચેરમેન અશ્વિન મેઘાણીએ રજૂઆત કરી છે. વાંકાનેરના પ્રસિદ્ધ હોલ માતાજીના મંદિર અને મચ્છુ 1 ડેમ પર જવાનો એક માત્ર રસ્તો ચાલુ વર્ષે ખૂબ વરસાદ પડવાથી ધોવાઈ ગયો છે જેથી ધાર્મિક યાત્રાળુઓ, […]

મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 37 શખ્સો પકડાયા

મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ જુગાર રમતા લોકોને પકડી પાડવા રેઇડ પાડવામાં આવી હતી. આ દરમિયાન મોરબી, માળીયા (મી.) અને વાંકાનેરમાં જુગાર રમતા કુલ 37 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વાંકાનેર સીટી પોલીસ દ્વારા મીલ પ્લોટમાં આવેલ નવજીવન સોસાયટીમાં જુગાર રમતા 10 શખ્સોને કુલ […]

વાંકાનેર: જંતુનાશક દવાની દુકાનમાં ચોરી કરનાર મોરબીમાંથી ઝડપાયો

મોરબી : જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તહેવારો નિમિતે બી. ડીવીઝન પી.આઈ. આઈ એમ કોઢિયાની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શક્તિ ચેમ્બર ૧ પાસેથી એક ઇસમ દુકાનો પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેના થેલો ચેક કરતા એમાથી બે ડીસમીસ, રોકડ રકમ તેમજ એક સેમસંગ કંપનીનો મોબાઈલ મળી આવતા શકમંદની પૂછપરછ ચલાવી હતી. જોકે શંકાસ્પદ […]