ખેલમહાકુંભ 3.0માં કબડ્ડીમાં વાંકાનેરની ટીમનો દબદબો…
વાંકાનેર મુકામે ખેલમહાકુંભ 3.0 દ્વારા વાંકાનેર તાલુકા ની કબડ્ડી સ્પર્ધામાં શિવાજી લાઈન્સ ટીમ (વાંકાનેર) ચેમ્પિયન થયેલી હતી. ત્યાર બાદ તા. 22/01/2025 ને બુધવાર ના રોજ મોરબી મુકામે ખેલમહાકુંભ 3.0 ની મોરબી જિલ્લા લેવલની સ્પર્ધા જે મોરબી મુકામે રાખવામાં આવેલી હતી જેમાં મોરબી અને મોરબીના જુદા જુદા તાલુકાઓની ટીમને સારા પોઇન્ટના ડિફરન્સથી હરાવીને મોરબી જિલ્લાની સ્પર્ધામાં […]
