વાંકાનેર તાલુકામાં બપોરે 1 વાગ્યા સુધીમાં 49.56 ટકા મતદાન થયું

વાંકાનેર તાલુકામાં એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રથમ 6 કલાકમાં એટલે કે 7 તથી 01 વાગ્યા દરમ્યાન જિલ્લા પંચાયતની કુલ 7 બેઠકોમાં 49.56% મતદાન થયું છે 👉 ચંદ્રપુર જિલ્લા પંચાયત – 50.12% ,👉 ઢુવા જિલ્લા પંચાયત – 51.05% ,👉 કોઠી જિલ્લા પંચાયત – 44.43% ,👉 લુણસર જિલ્લા પંચાયત -41.31% ,👉 […]

વાંકાનેર તાલુકામાં 11 વાગ્યા સુધીમાં 32.67 ટકા મતદાન થયું

વાંકાનેર તાલુકામાં એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રથમ 4 કલાકમાં એટલે કે 7 તથી 11 વાગ્યા દરમ્યાન જિલ્લા પંચાયતની કુલ 7 બેઠકોમાં 32.67% મતદાન થયું છે 👉ચંદ્રપુર જિલ્લા પંચાયત 33.74% ,👉ઢુવા જિલ્લા પંચાયત -33.97% ,👉કોઠી જિલ્લા પંચાયત – 29.78% ,👉લુણસર જિલ્લા પંચાયત -25.94% ,👉મહિકા જિલ્લા પંચાયત – 31.33 % ,👉પંચાસિયા […]

ખેડૂત મિત્રો માટે ખાસ ઓફર…: સૌપ્રથમ વખત 7 વર્ષના ડ્રીપ ઇરીગેશન બાદ પણ મેળવો 70 થી 80% સુધી સબસિડીનો લાભ, આજે જ સંપર્ક કરો….

ખેડૂતોની પ્રગતિનો સાચો સાથી એટલે ડ્રીપ ઇરીગેશન, સૌથી ઓછી કિંમત + શ્રેષ્ઠ સર્વિસ + સર્વશ્રેષ્ઠ ઓફરો સાથે ડ્રીપ વસાવવા આજે જ ઇમરાનભાઈ ખોરજીયાનો સંપર્ક કરો… વાંકાનેર સહિત આજુબાજુના વિસ્તારોમાં ડ્રીપ ઇરીગેશન ક્ષેત્રે પોતાની કામગીરી અને સર્વિસથી હજારો ખેડૂતોની પ્રગતિના સાક્ષી બનેલ ઈમરાનભાઈ ખોરજીયા દ્વારા ખેડૂત મિત્રો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ખેડૂત […]

વાંકાનેર તાલુકાની સગીરાને સાથે મજૂરી કરનાર મધ્યપ્રદેશનો વિકાસ ઉઠાવી ગયો.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને મધ્યપ્રદેશના શિવપુરી ગામનો વતની વિકાસ રવીન્દ્રકુમાર નામનો શખ્સ લગ્ન કરવાની લાલચે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિકાસ રવીન્દ્રકુમાર વિરુદ્ધ અપહરણ, પોક્સો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે, નોંધનીય છે કે, અપહરણ કરી જનાર આરોપી અને સગીરા સાથે મજૂરી કામ કરતા હોય […]

વાંકાનેર તાલુકામાં લમ્પી વાયરસે દેખા દીધી:તંત્ર ઊંઘમાં !!

વાંકાનેર તાલુકામાં લમ્પી વાયરસનું આગમન થઈ ગયું છે અને કેટલાક પશુને તેના ભરડામાં લઈ લીધા છે.પરંતુ તંત્ર હજુ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામમાં સાત થી આઠ ગાયોમાં લંપી વાયરસના લક્ષણો દેખાયા છે, વાંકાનેર તાલુકામાં 15 થી 20 પશુમાં આ વર્ષ દેખાડો હોવાની વાતો થઈ રહી છે. જેથી […]