સાંસદ મોહનભાઇ કુંડારિયા અને દુર્લભજીભાઈ સામે ખુલ્લો જંગ છેડતા -જીતુ સોમણી

મોહનભાઈ જોજો વાંકાનેર લેવા જતા, મોરબી ખોવું ન પડે : જીતુભાઇ સોમાણી વાંકાનેર : વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી બાદ પ્રમુખ પદને લઇ વિવાદ સર્જાતા ભાજપના આગેવાનોએ બગાવતના સુર છેડી ભાજપને સતાથી દૂર રાખતા હવે રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર પાલિકાને સુપરસીડ કરવા નોટિસ ફટકારતા વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઇ સોમણીએ સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જિલ્લા ભાજપ […]

વાંકાનેર નગરપાલિકાનું મિલપ્લોટની એક શેરી સાથે ઓરમાયું વર્તન..!!

વાંકાનેર: મિલપ્લોટ વિસ્તારમાં કામદાર સહકારી મંડળીની બાજુની શેરીમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હોય તેની ફરિયાદ કરવા છતાં આ શેરીની સ્ટ્રિટ લાઇટ નગરપાલિકા દ્વારા રિપેર કરવામાં આવતી નથી. આ શેરીમાં રહેતા રાજુભાઇ પ્રજાપતિઍ જણાવ્યા મુજબ અને તેઓએ મોકલેલ વીડિયો પ્રમાણે આ શેરીની છેલ્લા 15- 20 દિવસ થી સ્ટ્રીટ લાઈટો બંધ છે જેમની બંધ થયાના […]

વાંકાનેર નગરપાલિકા મિલપ્લોટ થી વીશીપરાના રસ્તા પર ગટરની કુંડીમાં ઢાંકણા કયારે ઢાંકશે?

વાંકાનેર મિલપ્લોટ થી વીસીપરા જવાના અમરસિંહ મિલ પાછળ આવેલ રસ્તા ઉપર ભુગર્ભ ગટર નાખવામાં આવી છે.આ ભૂગર્ભ ગટર ની ખુલ્લી કુંડી ને ઢાંકણા ઢાંકવામાં આવ્યા નથી તેવી માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના પછાત એવા વિસ્તારમાં આખરે નગરપાલિકાને વિકાસના કામો કરવાનું મૂર્ત મળી આવ્યું છે અને આ વિસ્તારના સભ્યોની ઉગ્ર રજૂઆતથી અહીં વિકાસના […]