જામકંડોરણા: શાહી લગ્નોત્સવમાં 156 નવદંપતીને આશીર્વાદ પાઠવવા મુખ્યમંત્રી સહિત સંતો મહંતો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
રાજકોટ : શહેરનાં જામકંડોરણા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરતા હતા. જે આ વર્ષે પણ તેમના પુત્ર અને મંત્રી જયેશ રાદડિયા દ્વારા પણ કાર્યરત રાખવામાં આવ્યું હતું. ગઇકાલે જામકંડોરણા ખાતે શાહી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત છઠ્ઠા શાહી લગ્નોત્સવમાં 156 નવદંપતીને આશીર્વાદ અને શુભકામના […]
