મૂછો અને દાઢી સાથે જન્મેલા બાળકનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ!‘દુનિયાનો પહેલો કેસ’ હોવાનો દાવો.!!

સોશિયલ મીડિયા પર હાલ એક નવજાત બાળકનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાળકના ચહેરા પર મૂછો અને દાઢી જેવા દેખાતા કાળા વાળ જોવા મળે છે. તેના કારણે આ વીડિયો ઈન્ટરનેટ પર લોકોમાં કુતૂહલ જગાવી રહ્યો છે. જોકે, બાળક ખરેખર મૂછો અને દાઢી સાથે જન્મ્યું હોવાના દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. વાયરલ વીડિયોમાં […]

વાયરલ પરિપત્ર વાંચીને કોઈપણ ડોક્યુમેન્ટમાં સુધારો કરાવતા નહીં! ગુજરાત સરકારે કર્યો આ ખુલાસો

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં દરેક નાગરિકને પોતાના ઓળખપત્રમાં ભૂલો હોય તો સુધારી લેવા આદેશ કરવામાં આવ્યો હતો. દરેક નાગરિકને સૂચન કરવામાં આવ્યું હતું કે પોતાના ઓળખપત્રોમાં રહેલ ભૂલો, સ્પેલિંગ ભૂલ વગેરેની વહેલાસર સુધારો કરી લેવો પરંતુ આ ફેક પરિપત્રને લઈને ખુદ રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે. […]

કચ્છના ખેડૂતે રૂપાલાને કર્યો ફોન: ભાષણથી કદાચ ભાજપ ચાલતુ હશે, ભાવવધારાથી ખેડૂત ખેતી નહીં કરી શકે:ઓડિયો વાઇરલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ભાજપના નેતાઓએ ખેડૂતોને ખાતરના ભાવ નહીં વધે તેવા વચનો આપ્યા હતાં. પરંતુ આ વચન ખોટા પડતા અને ખાતરના ભાવ વધતા કચ્છના નખત્રાણાના સાવન ઠક્કર નામના ખેડૂતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ખાતરના ભાવ વધારા અંગે સવાલ કર્યા અને હવે અમારે કોને કહેવું તે પુછ્યું. પરંતુ, રૂપાલાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. ખેડૂત અને […]

રાજકોટ: સિવિલનો વીડિયો વાય૨લ ક૨ના૨ની અટકાયત, મા૨ના૨ને કાંઈ નહીં.!

૨ાજકોટ સિવિલ હોસ્પિટલના કો૨ોના વિભાગમાં દર્દીને મા૨મા૨તો વિડિયો વાય૨લ થયાના બનાવમાં દર્દીનું મોત નિપજયું હતું. આ બનાવમાં ઉલ્ટા ચો૨ કોટવાલ કો ડાટે ની જેમ સિવિલના સતાધિશોની ફ૨ીયાદ પ૨થી વિડિયોને લોકો સમક્ષ્ ઉજાગ૨ ક૨ના૨ મહિલા પ્યુન તથા બે એમ્બ્યુલન્સ ડ્રાઈવ૨ વિ૨ુધ્ધ ગુનો નોંધી પોલીસે ત્રણેયની અટકાયત ક૨ી છે. જયા૨ે દર્દીને મા૨ મા૨ના૨ એમ઼જે.સોલંકી મેન પાવ૨ એજન્સીના […]

વાંકાનેરમાં પોલીસમાં ફરજ બજાવતા યુવક-યુવતી વચ્ચેની શંકાસ્પદ હરકતનો વીડિયો વાયરલ

પોલીસ જવાન અને મહિલા પોલીસ કર્મચારીને સ્થાનિક લોકોએ બન્નેને ઝડપી લેતા અડધી રાત્રે મંદિર બંધ હોવા છતાં દર્શને આવ્યા હોવાનો લુલો બચાવ વાંકાનેર : કોરોના વાયરસની મહામારીના સંદર્ભમાં સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.જોકે પોલીસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે. તેવા સમયે મોરબી જીલ્લાના વાંકાનેરમાં આવેલ દિગ્વિજય સોસાયટી પાસે અડધી રાત્રે વાંકાનેર સીટી પોલીસ મથકના […]

મહિલા તલાટીનો વીડિયો વાયરલ: ત્રણ મહીને થતા કામો ૫૦૦ રૂપીયામા એક જ મહિનામા થઇ જશે.

હળવદ શહેરના તલાટી લાંચ માંગતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. ફરજમા આવતા કામોમા તલાટી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી છે.જેનો વિડીયો વાયરલ થયો છે. શહેરના તલાટી હર્ષાબેનનો લાંચ માંગતો વિડિયો વાયરલ થયો છે..જેમાં તલાટી કહી રહ્યા છે કે જો કામ ઝડપી કરાવવું હોય તો 500 રૂપિયા આપવા પડશે. ત્રણ મહીને થતા કામો ૫૦૦ રુપીયામા […]

ટંકારા: લજાઈ ગામે પંચાયત કામમાં ભષ્ટાચારની વાતો નહી પણ લખાણ થયુ વાયરલ..!

By Jayesh Bhatasna -Tankara ટંકારા: લજાઈ ગામે પંચાયત કામ મા ભષ્ટાચાર આચરયા ની વાતો નહી લખાણ થયુ વાયરલ અનુસુચિત વિસ્તાર ને અન્યાય થયો હોવાની રાવ લેખિત ફરિયાદ પણ તંત્ર ગણકારતુ નથી. ભર શિયાળે લજાઈ પંચાયત ના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. લજાઈ ગામના અમ્રુતભાઈ ચાવડા એ ટંકારા તાલુકા પંચાયત ને લજાઈ પંચાયત દ્વારા ચોકસ કારણો […]

અમદાવાદ: પરિણીત મહિલા પર બોસે બળાત્કાર ગુજારીને મહિલાને પીંખી નાખી

અમદાવાદઃ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં કામ કરતી પરિણીતાએ તેના જ બોસ સામે ફરિયાદ નોંધાવી છે. તેણે તેના બોસ સામે આક્ષેપ કર્યો છે કે તેઓ અવાર નવાર તેને ચાવી કે ચાર્જર લેવાના બહાને બોલાવતા હતા અને બાદમાં બળાત્કાર ગુજારતા હતા. જો મહિલા તેમના તાબે ન થાય તો તેઓ શારિરીક સંબંધોના લીધેલા વિડીયો વાયરલ કરવાની ધમકી […]