આણંદપુર ગામની સીમના એક મકાનમાં હજારોની સંખ્યામાં વીંછી નીકળ્યા..!

અમદાવાદ: વરસાદની મોસમમાં વીંછી, સાપ, મગર, કાચબાઓ અને બીજા જીવ જંતુ દેખાવા સામાન્ય બાબત છે. ઘણી વાર વીંછી કે, સાપ કે, મગર કેટલાક લોકોના ઘરમાં અથવા સોસાયટીઓમાં પણ ઘૂસી જાય છે. પણ તમે ક્યારેય જોયું છે કે, વરસાદની ઋતુમાં એક, બે નહી પણ હજારો વીંછી એક જ જગ્યા પર હોય. જો તમારે એક સાથે હજારો […]