વાંકાનેર: પંચાસિયા ગામે ચકરીની તકલીફવાળા વાછરડાને આગેવાનોએ અને સેવાભાવી ડોક્ટરને બચાવ્યુ.

વાંકાનેર: પંચાસિયા ગામે એક રેઢિયાળ વાછરડાને ચકરીના રોગની તકલીફ થઈ હતી, જેમના કારણે આ વાછરડું ચકર મારીને પડી જતું હતું જેમની જાણ જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અકબર બાદી, ઉપસરપંચ મનસુખભાઈ, સામજી ન્યાય સમીતીના ચેરમેન હકાભાઈ, સદસ્ય રણછોડભાઈ , માજી સરપંચ અમીભાઈ, હુસેનભાઈ ઉર્ફે સદામભાઈ, મહંમદભાઈ ચૌધરી, ભરતભાઈ સામજી, દેવીપુજક ચનદુભાઈએ આ વાછરડાને બચાવવા માટે ને […]