ટંકારા પંથકના ગામોમાં કમોસમી વાતાવરણથી રવિપાકને વ્યાપક નુકશાનીની દહેશત

✍🏼By રમેશ ઠાકોર -હડમતીયા ખેડુતોને ચોમાસામાં અતિવૃષ્ટીની કળ નથી વળી ત્યાં શિયાળુ રવિપાક જેવા કે ઘઉં, ચણા, જુરુ જેવા અન્ય પાકોમાં પણ કમોસમી વાતાવરણ અને પવનની તીવ્રગતિથી તેૈયાર થયેલ પાકનો સોથ વળી જતા ખેડુતોના મુખે આવેલ કોળીયો છીનવાય જાય તેવી સ્થિતી ઉભી થઈ છે. ટંકારા પંથકના હડમતિયા, લજાઈ, નશીતપર, ઘ્રૃવનગર, સજજનપર, વિરપર, ટંકારા જેવા અનેક […]