શિક્ષણ અને સેવાનો સંગમ: રાજાવડલા-18 બેઠક પર ઉસ્માનગની શેરસીયા બન્યા મજબૂત દાવેદાર

શિક્ષિત ઉમેદવાર તરીકે વિકાસની નવી દિશા – “વિશ્વાસનો સંકલ્પ” સાથે મતદારોનો સંપર્ક વાંકાનેર તાલુકા પંચાયતની રાજાવડલા-18 બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉસ્માનગની શેરસીયા ચૂંટણી મેદાનમાં મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. “શિક્ષિત ઉમેદવાર, ઉન્નત વિચાર”ના સૂત્ર સાથે તેઓ મતદારો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. ઉસ્માનગની શેરસીયા માત્ર એક ઉમેદવાર નહીં પરંતુ શિક્ષણ અને સામાજિક […]