સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજયની 14 વિશ્વ વિદ્યાલયોમાં પ્રવેશ માટે તા.1થી GCAS પોર્ટલ પર શરૂ થશે રજિસ્ટ્રેશન

ધો.12નાં પરિણામ બાદ બે અઠવાડીયામાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરાશે ધો.12ની પરીક્ષા બાદ કોલેજમાં પ્રવેશ

Read more

આગામી સત્રથી સરકારી યુનિવર્સીટીમાં કોમન પ્રવેશ પ્રક્રિયા થશે…

કોમન યુનિવર્સિટી એક્ટનું બિલ પાસ થઈ ગયું છે. ત્યારે હવે સરકારી યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં મોટા ફેરફાર આવ્યા છે. વિદ્યાર્થીઓએ અગાઉ

Read more

ભાવનગરમાં બી.કોમ.નું પેપર કાકડીયા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલે લીક કર્યાનો ધડાકો

ભાવનગર યુનિવર્સિટીના બહુચર્ચીત બી.કોમ સેમ – 6ના એકાઉન્ટના પેપર લીંક મામલે પોલીસ તપાસ બાદ પરિક્ષા સમિતીની આજે રજાના દિવસે પણ

Read more

લંડન પહોંચતા રાહુલ ગાંધી નવુ લૂક સામે આવ્યુ !!

ભારત જોડો યાત્રાનો લુક બદલાવી હળવી દાઢી અને ટૂંકા વાળમાં નજરે પડ્યા ભારત જોડો યાત્રા દરમિયાન પોતાના લાંબા વાળ અને

Read more

LLBમાં પ્રવેશના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમને માન્ય રાખતી હાઈકોર્ટ

બે પ્રયત્ને સ્નાતક પરીક્ષા ઉતીર્ણ કરી હોય તો ‘પાસ કલાસ’ જ ગણાય: ટકાવારી લક્ષ્યમાં ન લઈ શકાય સ્નાતક કક્ષાએ વિદ્યાર્થી

Read more

ગુજ૨ાતમાં તમામ યુનિવર્સિટીઓને પ૨ીક્ષાના ટાઈમટેબલ નિશ્ચિત ક૨વા ૨ાજય સ૨કા૨નો આદેશ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વા૨ા દેશભ૨માં તમામ યુનિવર્સિટીઓ તથા કોલેજોને અંતિમ વર્ષની પ૨ીક્ષા લેવા માટે છુટ આપી છે તેના ભાગરૂપે ગુજ૨ાતમાં

Read more

ફોર્મ્યુલા તૈયાર: કોલેજોમાં પરીક્ષા ન લઇ શકાય તો શું?

રાજકોટ : કોરોના વાયરસની મહામારીના ફૂંફાડા અને લોકડાઉનના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજયભરની વિશ્ર્વ વિદ્યાલયોના તા.17મે સુધી વેકેશન જાહેર કરી

Read more

ભાવનગર યુનિ. સામે વિદ્યાર્થીનો રોષ ભભૂક્યો, ‘અમે કંઇ કેમેસ્ટ્રી લેબનાં કેમિકલ નથી’

ભાવનગર યુનિવર્સિટીનાં કંટાળેલા વિદ્યાર્થીનો એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાની આપવીતી જણાવે છે અને આ

Read more