વાંકાનેર: ખેરવા-પીપરડી વિસ્તારમાં ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો? જાણવા વાંચો.

બિગ બ્રેકીંગ… વાંકાનેર તાલુકાના ખેરવા પીપરડી, મચ્છુ 1 ડેમ સાઈટ ઉપર અત્યારે સાંજે 8:15 વાગ્યે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

Read more