શિક્ષણ: ૨૦૨૫થી UG-PG કોર્સ માટે UGCના નવા નિયમો લાગુ, વર્ષમાં બે વાર પ્રવેશની સુવિધા…

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ ભારતીય ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૫ થી શરૂ થતા અંડરગ્રેજ્યુએશન (UG) અને અનુસ્નાતક (PG) અભ્યાસક્રમો માટે નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફારો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના અમલીકરણના ભાગરૂપે કરવામાં આવ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માટે અભ્યાસને વધુ લવચીક, […]