મોરબી: મોરબીની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઇને આપ દ્વારા અધિકારીને લેખીત રજુઆત…
મોરબી: મોરબી જીલ્લા ની અમુક ટ્રાફિક સમસ્યા જેવી કે કુબેર થી આગળ આવેલ નવલખી ફાટક પાસે ત્રણ થી ચાર સ્કૂલો આવેલી છે તે ઉપરાંત ત્યાં આજુબાજુ મા ઘણી બધી સોસાયટી આવેલી છે આ જગ્યા એ આવેલી ફાટક બંધ થાય ત્યારે વાહન સામે સામે આવી ને ઉભા રાખી દેતા હોવા થી ત્યાં ના રહીશો તેમજ સ્કૂલ […]
