ticket fares

ગુજરાત

રેલવે મુસાફરોને મોંઘવારીનો ડામ: આજથી ટિકિટ ભાડામાં થશે મોટો વધારો, જાણો કોને કેટલો ફટકો પડશે?

ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે ટિકિટના દરોમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો અમલ આજથી શરૂ થઈ ગયો છે.

Read More