રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકને જીવનને બદલે HIVનું દાન?

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોમાં ફસાયું છે. બેદરકારીને કારણે એક માસૂમની જીંદગી જોખમમાં મૂકાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. હોસ્પિટલે લાપરવાહી પૂર્વક થેલેસેમિયાગ્રસ્ત બાળકને HIV વાળુ બ્લડ ચડાવ્યાના આક્ષેપ કરવામાં આવ્યો છે. બ્લડ રિપોર્ટ પણ લઈ ગયા હતાકોંગ્રેસ નેતાઓએ સિવિલ હોસ્પિટલ પર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ આ અંગે હોસ્પિટલમાં જઈ રજૂઆત કરી […]