લોકોને કરોડોનો ચૂનો ચોપડનારી ઠગ ટોળકી પકડાઈ
પહેલાં ઉંચા કામે ડેટા ઍન્ટ્રીની નોકરી પછી કામમાં વાંધો કાઢી નોટિસ ! રાજકોટ સહિત રાજ્યના દરેક સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં છેતરપિંડીના દરરોજ અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે સાંભળ્યા પછી પોલીસ પણ ચકરાવે ચડી રહી છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પહેલાં ઉંચા કામે ડેટા ઍન્ટ્રી ઓપરેટરની નોકરી આપ્યા પછી […]
