વાંકાનેર: યુ.પી.એસ.સી. પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો.

વાંકાનેર: આને વાંકાનેર ખાતે યુ.પી.એસ.સી. પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યુ.પી.એસ.સી. શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓ તથા વાંકાનેરની કૉલેજના વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સેમિનાર વાંકાનેર તાલુકાની શ્રી અમરસિંહજી હાઈસ્કૂલ અને શ્રીમતી ઈન્દુમતિબેન મહેતા મહિલા કોમર્સ કૉલેજ […]

વાંકાનેર: રાષ્ટ્રીય મતદાતા દિવસની એલ કે સંઘવી કન્યા વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર: આજરોજ 25 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ, આજે 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણ શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેરમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ પદે તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢીયા આને વિશેષ ઉપસ્થિતિમાં મોરબી કલેકટર ઓફિસમાંથી નાયબ મામલતદાર ખેર જુવાનસિંહ તથા વાંકાનેર મામલતદાર ઓફિસમાંથી નાયબ મામલતદાર મન્સૂરી અને ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા. […]

વાંકાનેર: ધર્મનગર સોસાયટીના રહીશોને મળે છે 15 દિવસે માત્ર 20 મિનિટ પાણી..!!

વાંકાનેર ટીડીઓને સોસાયટીના રહેવાસીઓ દ્વારા આવેદન પત્ર અપાયું વાંકાનેર : વાંકાનેરના પંચાસર રોડ પાસે ધર્મ ગર સોસાયટીમાં આજે છેલ્લા છ માસથી પાણી વિતરણ વ્યવસ્થિત કરવામાં આવતું નથી. એમાંય ખાસ કરીને ધર્મનગર સોસાયટીની છેલ્લી શેરીમાં તો ખુબ જ અન્યાય કરે છે. આ વિસ્તારના રહેવાસી બહેનોએ ધર્મનગર ગ્રામ પંચાયતના સરપંચને અનેક વખત રજુવાત કરેલ છે ત્યારે સરપંચએ […]

વાંકાનેર: ચંદ્રપુરની ભાટિયા સોસાયટીમાં ગંદા પાણીના વિતરણથી રોગચાળાનું જોખમ

ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી અંતે સ્થાનિકોએ ટી.ડી.ઓ.ને રજુઆત કરી વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરમાં આવેલી ભાટિયા સોસાયટીમાં પીવાના પાણી સાથે ગટર જેવું ગંદુ પાણી ભળીને આવતું હોવાથી સ્થાનિકો ઉપર રોગચાળો ફેલાવવાનું જોખમ ઉભું થયું છે. ગંદા પાણી વિતરણ મામલે અનેક રજુઆત કરવા છતાં ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોએ આખરે આ ગંદા […]

વાંકાનેર: કણકોટમાં થયેલ રૂ. 2.79 લાખની ઉચાપત મામલે બેની ધરપકડ

તત્કાલીન સરપંચ સહિતના અન્ય બે આરોપીઓની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી… વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામે મનરેગાના કામમાં રૂ. ૨.૭૯ લાખની ઉચાપત કર્યાની તત્કાલીન સરપંચ સહિત ચાર સામે ફરિયાદ થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં સરપંચ, ઈજનેર સહિત ચાર શખ્સોએ મિલીભગત કરીને મનરેગાના કામમાં ખોટા સરકારી કાગળો રજૂ કરીને આ કૌભાંડ કર્યું હોવાનું […]

વાંકાનેર: મહીકા ગામનાં ભ્રષ્ટાચાર અંગેની રજૂઆત તંત્ર ન સાંભળતા આવતીકાલ થી ઉપવાસ આંદોલન…

વાંકાનેર તાલુકાના મહિકા ગામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે પુરાવા સાથે ફરિયાદ કરેલ તથા વાંકાનેર પંથકમાં ખનીજ ચોરી બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા અવાર નવાર રજૂઆત કરેલ હોય અને પુરાવા સાથે વિશેષ રિપોર્ટ રજુ કરેલ હોવા છતાં વ્હાલા દવલાની નીતિ રાખી સરપંચ સસ્પેન્ડ થતા હોવા છતાં કાગળો માત્ર એક ટેબલે થી બીજા ટેબલ ફરતા હોય જેના […]

વાંકાનેર તાલુકા પંચાયતની તપાસ કરવાની આળસ કે બચાવ કામગીરીમાં છે ?

વાંકાનેર તાલુકાનાં તીથવા ગ્રામ પંચાયતમાં સરપંચની સહીમાં ફેરફારની દેખાતા તીથવાના જાગૃત નાગરિક બાદી મજૂરહુસેન રહિમભાઈ દ્વારા તા. 10/01/2019ના રોજ વિકાસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને તેની નકલ કલેક્ટર, DDO અને TDOને કરવામાં આવી હતી પણ સરકારી તંત્ર સરપંચને બચાવવાની કામગીરીમાં હોય તેમ કોઈ તપાસ કરવામાં આવી ન હતી. વિકાસ કમિશનર દ્વારા તા. ૦૨/૦૩/૨૦૧૯ના રોજ […]