વરસાદની શક્યતા વચ્ચે આજથી તરણેતરના મેળાનો રંગેચંગે પ્રારંભ: રવીવારે મુખ્યમંત્રી હાજરી આપશે.

પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર કે.સી.સંપટ,

Read more