વાંકાનેર: નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે ચાલુ ટેન્કરમાં લાગી આગ…!!!

વાંકાનેર: 27 નેશનલ હાઇવે ચંદ્રપુર પાસે હાઇવે પરથી પસાર થઈ રહેલા એક ચાલુ ટેન્કરના પાછલા જોટામાં અચાનક આગ લાગી હતી.

Read more