વાંકાનેર: એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની સૌમ્યા ચૌહાણે NMMS પરીક્ષામાં તાલુકામાં પ્રથમ ક્રમ મેળવ્યો.

માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા NMMSમાં એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ચૌહાણ સૌમ્યા કેતનભાઈ વાંકાનેર તાલુકામાં 146 માર્કસ સાથે પ્રથમ ક્રમ

Read more