વાંકાનેર તાલુકા ભાજપના ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલાએ કેમ આપ્યું રાજીનામું? જાણો…
વાંકાનેર તાલુકા ભાજપમાં મતભેદો સામે આવ્યા છે. વાંકાનેર તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને રાતેદેવડી ગામના પૂર્વ સરપંચ મહાવીરસિંહ ઝાલાએ તાલુકા ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. મહાવીરસિંહ ઝાલાએ આજે વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખને લેખિતમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ રાજીનામામા તબિયત નાતંદુરસ્ત રહેવાનું કારણ દર્શાવ્યું છે. પરંતુ ખરેખર હકીકત કંઇક અલગ […]
